________________
-
-
-
દ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમ
૩૧૧ (૧) ગણપતિબંધ
“ જપ હા !”
ગણપતિજીને આ મૂળ મંત્ર છે. તે કરન્યાસ, અંગન્યાસ તથા ઋષિન્યાસ આદિ પૂર્વક જપતાં અને ચમત્કાર દર્શાવે છે. કુલ ચાર લાખ જપ થતાં તેનું પુરશ્ચરણ થાય છે. પછી મોદક (લાડુ), શેરડીના કડા, નાળિયેર, તલ અને પાકાં કેળાં વગેરે દ્વારા જપને દશાંશ હમ વગેરે કરવા તે અંગે એક અનુભવી ઉપાસકે જણાવ્યું છે કે
પ્રાતઃકાલમાં સ્નાન કરીને નિત્યકર્મ કર્યા બાદ આ મંત્રનો જપ શરૂ કર. તે વખતે એ સંકલ્પ કરો કે
આજે દિવસ અને રાતના મળી હું આ મંત્રની ૧૦૮ માળા ફેરવીશ. પરમાત્મા મારે આ સંકલ્પ પૂરે કરે.”
પછી મસ્તકે તથા આંખે માલાને સ્પર્શ કરીને મંત્રજપ શરૂ કર. એ વખતે મનને તદ્દન શાંત અને સ્થિર રાખવું. મન સ્થિર રહે ત્યાં સુધી બેસીને જપ કર. જ્યારે મન ના કહે ત્યારે જ બંધ કરીને ઘરકામમાં વળગવું. ફરીથી જ્યારે અવકાશ મળે અને મન શાંત થાય ત્યારે પુનઃ જપ કરવા બેસી જવું. જપની ગણતરી બરાબર રાખવી. પ્રાતઃકાલના જપપ્રસંગે જેટલી માલા ઓછી ગણાઈ હોય, તેટલી બાકીના સમયમાં નિદ્રા લેતાં પહેલાં પૂરી કરવી.
આ મંત્રને ચમત્કાર એ છે કે જે દિવસે સાધક આ મંત્રની ૧૦૮ માલા ફેરવવાને દેઢ નિશ્ચય કરે છે, તે જ