________________
મંત્રચિ’તામણિ
જે મનુષ્ય આપણા પર શત્રુવટ રાખતા હૈાય કે દ્વેષ ધારણ કરતા હાય તેનુ' નામ પીપળાનાં પાંઢડાં પર, રક્ત ચંદન (રતાંદલી)ની શાહીથી, દાડમની કલમે લખવું અને તે પાંદડાંને ઊંધું મૂકવું. ત્યાર બાદ દરેક મંત્રજપ કર્યાં પછી તેના પર આચમની વડે જલ રેડ્યું. આ પ્રમાણે ૧૦૮ વખત નિત્ય ગાયત્રી મંત્રના જપ કરતાં શત્રુને શિક્ત સાંપડે છે અને ફરી તે આપણી સામે ઊંચી નજરે જોવાની હિમ્મત કરતા નથી.
૩૦૮