________________
ગાયત્રી મંત્રનું અજબ સામર્થ્ય
30u ક્ષિા કરવાની હોય છે. તેમાં પ્રાણાયામ પ્રસંગે નાસિકા દ્વારા દીર્ધ શ્વાસ ખેંચીને તેને પેડુ સુધી લઈ વે અને તેનાથી પિડુ જેટલું ભરાય તેટલું ભરી દેવું. પછી શ્વાસ રેકીને ૨ બીજથી સંપુટિત કરેલ ગાયત્રી મંત્ર ત્રણ-ચાર વાર સમર. ત્યાર બાદ ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવે. આ રીતે દશ પ્રાણાયામ સુધી પહોંચવું.
ત્યાર બાદ પિતાના વીર્યકોષ પર શુભ્ર વર્ણની જ્યોતિનું ધ્યાન ધરવું.
આ સાધના કરતી વખતે દરેક રવિવારના દિવસે માત્ર ખા, દૂધ અને દહીને જ ઉપગ કર.
આ પ્રયોગથી ગાયત્રી માતા પ્રસન્ન થશે અને તેની કૃપાથી સુંદર, તેજસ્વી, ગુણવાન સંતતિની પ્રાપ્તિ થશે. શત્રુને શિકસ્ત આપવાનો પ્રયોગ
શત્રુએ આપણા પર આક્રમણ કર્યું હોય, અત્યાચાર ગુજાર્યો હોય કે તે આપણને કોર્ટ-કચેરીમાં ખેંચી માનસિક આઘાત પહોંચાડતે હોય, ત્યારે તેને સખ્ત શિકસ્ત આપવાની જરૂર રહે છે. આ વખતે ગાયત્રી મંત્રના છેડે ચાર વખત જીર બીજ લગાડી તેને જપ કરે તથા રક્ત ચંદનની માલા ઉપયોગમાં લેવી. વળી કપાળે યજ્ઞભસ્મનું તિલક કરવું અને પશ્ચિમાભિમુખ બેસવું તથા આસન ઊનનું પાથરવું.
આ સાધનામાં લાલ વસ્ત્ર પહેરેલી, સિહારૂ, ખડગ્નહસ્તા, વિકરાળવદના, દુર્ગાવેશધારી ગાયત્રી માતાનું ધ્યાન ધરવું.