________________
-
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
- -
-
-
૩૦૪
મંત્રચિંતામણિ. શ્ચરણ થાય છે, પણ ગૃહસ્થાશ્રમની અનેકવિધ ઉપાધિઓને લીધે એટલું ન બની શકે તે પ્રથમ સવા લાખ ગાયત્રીનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ અને તે સાથે હેમ, તર્પણ, માર્જન તથા બ્રહ્મભેજન આદિ કિયાએ પણ શાસ્ત્રવિહિત નિયમાનુસાર કરી લેવી જોઈએ. તેથી સાધકનાં પાપ નાશ પામે છે અને પછી જે જે કામ્ય પ્રાગે કરવાં હોય તે માટેની ભૂમિકા ઉત્પન્ન થાય છે.
ગાયત્રી મંત્રના પ્રાગથી વિવિધ પ્રકારના રેગેનું નિવારણ થઈ શકે છે, સર્પ, વીંછી, ગળી વગેરેનાં ઝેર ઉતારી શકાય છે; બુદ્ધિસ્મૃતિને સુધારી શકાય છે દરિદ્રતાનું નિવારણ કરી શકાય છે, સુસંતતિની પ્રાપ્તિ કરી શકાય છે, શત્રુને શિકસ્ત આપી શકાય છે તથા ભૂત-પ્રેતના દોષેની શાંતિ કરી શકાય છે. વળી રાજદ્વારી ક્ષેત્રમાં સફલતા મેળવવી. હેય તે તેના પ્રભાવે મેળવી શકાય છે અને નઠારાં સ્વપ્ન કે નઠારાં શકુનેને પરિહાર કરવું હોય તે તે પણ તેના પ્રભાવે કરી શકાય છે.
આ પ્રોગે પિકી દરિદ્રતાનિવારણું, સુસંતતિની પ્રાપ્તિ તથા શત્રુને શિકસ્ત આપવાના પ્રાગ અહીં રજૂ કરવામાં આવે છે. દરિદ્રતાનિવારણને પ્રયોગ
ધનને કઈ પણ કારણે નાશ થયે હેય, ધંધા-- જિગારમાં મંદી આવી હોય, બેકારીના જોગ બનવું પડ્યું હોય, આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય તથા