________________
ગાયત્રી મંત્રનું અજા સામર્થ્ય
૩૦
હાલત જોઈ ને—ખાસ કરીને હિંદુ-મુસલમાનના ભક્ષ્ય કર અખેડાએ જોઈને એક ભત્ર ઉચ્ચાર્ય :
• ઇશ્વર અલ્લા તેરા નામ, સબકો સન્મતિ દે ભગવાન — હું ભગવાન્ ! ઈશ્વર નામ પણ તારું' છે અને અલ્લાહ નામ પણ તારું છે. આ વસ્તુ ભૂલી જઈ ને જે લેકે ધમ ના નામે ઝઘડા કરે છે અને અરસપરસનાં ગળાં કાપવાની જે અતિ નિત્ય પ્રવૃતિ કરે છે, તેને તુ ં સન્મતિ આપ, જેથી તેઓને પેાતાની ભૂલનું ભાન થાય અને તે સત્યના રાહુ પર આવી જાય.’
તાત્પય કે વ્યક્તિત્વના વિકાસમાં સન્મતિની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સમાજ અને રાષ્ટ્રનું ચાગ્ય ઘડતર કરવા માટે પણ છે. અને આગળ વધીને કહીએ તે સમસ્ત વિશ્વમાં અંધુત્વની લાગણી ફેલાય તે માટે પણ સહુ પ્રથમ સન્મતિની જ આવશ્યકતા છે.
ગાયત્રી મત્રને જપ કરનારે તેનું આ રહસ્ય પુનઃ પુન: વિચારવુ ઘટે છે. તે જો ખરાખર સમજાયુ હશે તે ગાયત્રીના જપ સફળ થશે અને તેનુ પરિણામ જીવનના
ઉત્કૃષ્ટ માટે ઘણુ માટુ' આવશે.
ગાયત્રીના જપ કરતી વખતે તેનુ ધ્યાન, અંગન્યાસ, સ્તત્ર, કવચ, શાપમેાચન વગેરે ક્રિયાઓ કરવાની છે, તે તેના નિષ્ણાત પાસેથી જાણી લેવી. આ લઘુ લેખમાં તેનુ વણું ન થઈ શકે એમ નથી.
ગાયત્રી મત્રના ચાવીશ લાખ જપ કરવાથી એક પુર