________________
-
-
-
--
-
-
-
-
--
---
-
--
૩eo
મંત્રચિંતામણિ તેને અર્થ આ પ્રમાણે સમજઃ “ ભૂત, ભુવક અને સ્વઃ એ ત્રણેય લેકના ચણા–સવિતા દેવનાતે સેટ તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ધિને (સદુવિચાર તથા સત્ કર્મની) પ્રેરણું કરે.”
છે એ પરમાત્માનું મહામંગલકારી નામ છે.
ભૂઃ ભુવઃ અને સ્વઃ આ ત્રણ પદને ત્રણ વ્યાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ગૂઢાર્થવાળા રહયમય શબ્દો છે. આમ છતાં ભૂઃ શબ્દથી નાગક કે પાતાલનું સૂચન થાય છે, ભુવઃ શબ્દથી મર્યલેક કે મનુષ્યલકનું સૂચન થાય છે અને સ્વ: શબ્દથી સ્વર્ગનું સૂચન થાય છે. સમસ્ત વિશ્વને આ ત્રણ લેકમાં સમાવેશ થઈ જાય છે, એટલે આ ત્રણ વ્યાહુતિઓ દ્વારા ત્રણ લેકરૂપ વિશ્વનું સૂચન કરવામાં આવ્યું છે. મનુસ્મૃતિના અભિપ્રાય અનુસાર
આ ત્રણેય વ્યાહુતિઓને અનુક્રમે , વજુષ્ય અને સામ -એ ત્રણ વેદોમાંથી ઉદ્ધરવામાં આવી છે.
- સવિતાને અર્થ સૂર્ય પણ થાય છે અને સર્જનહાર -એટલે લેક્સટ્ટા પણ થાય છે.
વરેણ્ય શબ્દ પ્રધાનતા, શ્રેષ્ઠતા કે સંસ્કૃષ્ટતા સૂચવે છે.
ભગને અર્થ તેજ કે જ્યોતિ છે. બ્રહ્મા, શિવ વગેરે અર્થો પણ તેના વડે સૂચવાય છે, પણ અહીં તે પ્રસ્તુત નથી.
ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. વિચઃ એટલે બુદ્ધિએને-બુદ્ધિને. ચો–જે. –અમારી. વોચાર-પ્રેરણા કરે, ચલાવે.