________________
મંત્રચિંતામણિ
આ દાખલાઓ પરથી નમસ્કાર મહામંત્રને મહિમા સમજી શકાશે. જગતને કોઈ પણ મનુષ્ય પછી તે સ્ત્રી હોય કે પુરુષ, આ મત્રને નિત્ય નિયમિત જપ કરવાથી મંગલ તથા કલ્યાણની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે અને પિતાનું જીવન સાર્થક બનાવી શકે છે.
આ મંત્રનું સવિસ્તર વર્ણન અમે “નમસ્કાર મંત્રસિદ્ધિ' નામના ગ્રંથમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ. અવર જેવું.