________________
શ્રી નમસ્કાર મહામત્ર
૨૦
વાર ગણુના કરી અને કપડાં વડે તે ભાગને છાયા કે વીંછીનુ ઝેર ઉતરી ગયુ.. ત્યાર પછી તેણે આ પ્રત્યેાગ કરીને અનેક વ્યક્તિઓને વીંછીના ઝેરમાંથી મુક્ત કરી. આજે એ વ્યક્તિ મુંબઈમાં મૌજૂદ છે અને અનન્ય ભાવે આ મહામંત્રની નિત્ય ગણના કરે છે.
એક જૈન સાધુ મહારાજે આ મંત્ર એક ખેડૂતને આપ્યા હતા. તે ખેડૂતે તેની અનન્ય ભાવે ગણુના કરવા માંડી. એમ કરતાં જપસખ્યા લાખા પર પહોંચી ગઈ. હવે એક વાર તેના કોઈ પાડોશીને સર્પ કરયા અને તેમણે આ ખેડૂતને કઈ પણ કરવાની વિન'તિ કરી, ત્યારે તેણે નમસ્કાર મંત્ર ભણીને પાણી છાંટવા માંડ્યુ કે તે પાડાશી સના ઝેરથી સતર મુક્ત થઈ ગયા. ત્યારબાદ તેણે આ પ્રયાગથી ઘણા માણસેાને સપના ઝેરથી મુક્ત કર્યાં હતા અને અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા.
એક વાર એક ગૃહસ્થ અમારી પાસે આવ્યા અને ધધે બિલકુલ બંધ થઈ ગયાની ફરિયાદ કરી. તેમને છ માણસાનું કુટુંબ નભાવવાનું હતું, તેથી મનમાં ઘણી ફીકર થાય, એ દેખીતુ છે. અમે કહ્યું : ‘ જશ પણ ગભરાશે નહિ. તમે નમસ્કાર મહામંત્રની ગણના સવાર–અપેાર-સાંજ કરવા માંડા, થોડા જ વખતમાં ખૂલ્લું સારું' થઈ જશે.' અને તેમણે અનન્ય નિષ્ઠાથી નમસ્કાર મહામંત્રની ગણના કરવા માંડી. આથી થાડા જ દિવસમાં તેમને ધંધા સારી રીતે ચાલવા લાગ્યા અને આજે તે! તે ખૂબ જ સારી સ્થિતિમાં છે.