SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ મંત્રચિ’તામણિ અને તેની ઉપાસના કરનારને અવનવા ચમત્કાર બતાવે છે. શ્રી નમસ્કાર મહામત્ર વિષે પણ આમ જ સમજવાનુ છે. પ્રાતઃકાલમાં નિદ્રાના ત્યાગ કર્યાં પછી આ મ ંત્રનું સાત—આઠ વાર સ્મરણ કરવાથી દિવસ સારી જાય છે. તેમાં કાઈ વિઘ્ન આવતું નથી. જો આ મંત્રની અષ્ટકમલદલમાં નીચે મુજબ સ્થાપના કરીને તેના જપ કરવામાં આવે તે ફલ ઘણુ વધારે મળે છે. નમો સિદ્ધાણ !rnine-pake peh00 પઢમં હવઇ મંગલ * beelc હતા. નમો ઉવ ભાયાણ એસો પંચ નમુક્કા * નમો આ ચાણ dellow blh we આ મજપને કમલમ ધ જપ કહેવામાં આવે છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy