________________
૯૧
'
અરિહતાને નમસ્કાર હા. સિદ્ધીને નમસ્કાર હો. આચાર્યાન્ નમસ્કાર હેા. ઉપાધ્યાયને નમસ્કાર હા, લેાકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો.
શ્રી નમરકાર મહામત્ર
આ પુચ-નમસ્કાર સર્વ પાપાના અત્યંત નાશ કરે છે અને સર્વે મગલેામાં પ્રથમ મોંગલ છે.’
આ મંત્રનાં પ્રથમ પાંચ પાને અધ્યયન અને પછીનાં ચાર પદોને ચૂલિકા કહેવામાં આવે છે.
માંત્રિક પરિભાષામાં કહીએ તે! આ અડસઠ અક્ષરના માલામંત્ર છે અને શાંતિ-તુષ્ટિ પૃષ્ટિ કરવામાં સર્વોત્તમ છે,
અહી' એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે મત્રા માત્ર સંસ્કૃત ભાષામાં હોય એવું નથી. તે પ્રાકૃત ભાષાઓમાં તથા અન્ય ભાષાઓમાં પણ હાઈ શકે છે. પ્રસ્તુત મંત્ર અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં છે કે જેના ઉપયાગ શ્રી મહાવીર ભગવાને ધમેપદેશમાં કર્યાં હતા અને જે એક વખત સમસ્ત આર્યાવત માં સારી રીતે સમજાતી હતી.
આ મંત્રની રચના સાદા-સરલ શબ્દોથી થયેલી છે, એટલે સહુ કોઈ તેને સહેલાઈથી યાદ કરી શકે એવા છે. આમાં કોઈ મત્રખીને દેખાતાં નથી, પણ પરમ મહર્ષિઓની વાણીના પ્રત્યેક શબ્દ મંત્રીજ રૂપ હોય છે અને તેમાં અગાધ શક્તિ રહેલી હાય છે, એ ભૂલવાનુ' નથી. રામ અને હેરિ શબ્દ કેટલા સાદા અને સરલ છે ? પણ તે પરમ મહર્ષિઓએ પ્રખાયેલા હેાવાથી મહામત્રમાં સ્થાન પામ્યા છે