________________
[૬]
શ્રી નમસ્કાર મહામત્ર
મંગલકારી મ ́ત્રસમૂહમાં શ્રી નમસ્કાર મહામંત્રનુ સ્થાન પ્રથમ પ"ક્તિમાં આવે છે, જૈના તેને જૈન ધર્મના સારરૂપ માને છે અને તેનું ઉઠતાં-બેસતાં-સૂતાં તથા સવ શુભ પ્રસંગેામાં અનન્ય ભાવે સ્મરણ કરે છે. જિનાગમેામાં કહ્યું છે ..
नासेइ चोरसावयविसहरजलजलणबंधणभयाई । चिन्तिज्जन्तो रक्खसरणरायभयाइं भावेण ||
• ભાવથી ચિંતન કરાતા આ નમસ્કાર ચાર, શ્વાપદ એટલે શિકારી પશુએ, વિષધર એટલે સાપ, જલ એટલે પાણીનું પૂર, અગ્નિ એટલે એકાએક આગનુ' પ્રકટવુ, અંધન, રાક્ષસ, રજીસ ગ્રામ તથા રાજા તરફ્થી ઉત્પન્ન થનાર ભચાને નાશ કરે છે.’
જૈન ધર્મના અન્ય ગ્રંથામાં એમ પણ કહેવાયું છે કે सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपाध्वान्तौघा विधुनेव तापततयः कल्पद्रुमेवाधयः । ताक्ष्येंणेव फणाभृतो घनकदम्बेनेव दावाग्नयः, सत्त्वानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः ॥
૧૯