________________
૨૮૮
મંત્રચિતામણિ કે હવે શું થશે?” તેની પણ ખબર પડી જાય છે. વર્તમાન કાલે પણ આવા આરાધકે અમારા જેવામાં આવ્યા છે. , કેઈ પણ વ્યક્તિ અનન્ય ભાવે આ પંચાક્ષરી મંત્રને જપ કરશે, તે તેને મનવાંછિત ફલની અવશ્ય પ્રાપ્તિ થશે, એવી અમારી પૂરેપૂરી ખાતરી છે. “ ફ્રી જ ન” એ રીતે પણ આ મંત્રને જપ થાય છે અને તેનું ફળ. ઉપર મુજબ જ મળે છે.