________________
પચાક્ષારી મંત્રાના પ્રરાસ્ત પ્રયાગ
૧૮૭
ફસાઈ ગયા છે, એમાંથી ઉગરવાના ઉપાય પૂછ્યો, તેમને માટે આ જીવન-મરણના પ્રશ્ન હતા, જો તેમને આ પરિ સ્થિતિમાંથી અચાવ થાય નહિ તે સર્વસ્વ ગુમાવવાના પ્રસંગ આવે અને આબરૂને બટ્ટો લાગે તે જૂદા,
અમે તેમની બધી હકીકત ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી કહ્યું કે તમને આ પરિસ્થિતિમાંથી બચાવી શકે એવી એક વસ્તુ છે, પણ તે તમારે અનન્ય શ્રદ્ધાથી કરવી જોઈએ. તેમણે એ પ્રમાણે કરવાની તત્પરતા બતાવી, એટલે અમે તેમને અહુ મંત્રની સવાર–સાંજ ગણુના કરવાનું કહ્યું અને ભોંય પથારી કરી પ્રહાર પાળવાને નિયમ સમજાવ્યે. તે સાથે મીઠાઈના ત્યાગ પણ કરાવ્યેા. તેમણે ઘણા આનદપૂર્વક આ નિયમ સ્વીકાર્યા.
P
તે રાજ શ્રીજિનેશ્વર દેવની પૂજા તા કરતા જ હતા, પણ તેમાં શ્વેત પુષ્પના વિશેષ પ્રયાગ કરવાનુ
સૂચન કર્યુ..
પછી તેઓ અમિત્રના નિયમિત જપ કરવા લાગ્યા અને તેમણે અતિ આશ્ચયપૂર્વક નિહાળ્યુ કે મજાર ધીમે ધીમે સુધરી રહ્યો છે અને તેમની તરફેણમાં આવી રહ્યો છે. આ રીતે સવાલાખને મત્રજપ પૂરા થયા કે અજાર સારી રીતે સુધરી ગયા અને તેઓ એ વેપારમાં થનારી નુકશાનીમાંથી અણિશુદ્ધ મચી ગયા.
અમિત્રની અનન્ય મને આરાધના કરવાથી સાધકને અંતઃસ્ફુરણા થાય છે અને તેથી છું થયું ? શું થાય છે
"