________________
-
--
-
મંત્રચિંતામણિ તે પુત્રીએ તેને સ્વીકાર કર્યો અને શુભ મુહુર્ત તેની -ગણના શરૂ કરી. તેઓ નાહી-ધંઈ શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી પ્રથમ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત પુષ્પથી પૂજા કરતા અને પછી તેમની સામે બેસીને આ મંત્રને જપ કરતાં. રેજના અઢી હજાર મંત્રનેમ કરે, એવે તેમણે અંતરથી નિર્ણય કર્યો હતો અને તેનું તેઓ બરાબર પાલન કતા હતા.
આ તે અદ્દભુત પ્રભાવશાલી મંત્ર. તેની ગણના થેડી આગળ વધી કે બિમારીએ પીછેહઠ કરવા માંડી અને સર્વે કુટુંબીજનેનાં હૃદયમાં આશાનાં કિરણે ફૂટયાં. એમ કરતાં જપસંખ્યા લાખ પર પહોંચી ત્યારે ગણના કરનારને સુંદર સ્વપ્ન આવ્યું. તેમાં ક્ષીરસાગર દેખાય અને તેમાંથી સેન --રૂપાના કળશ ભરીને પોતે જાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને તેને
અભિષેક કરી રહેલ છે, એવું દશ્ય જોવામાં આવ્યું અને તેમના પિતાશ્રી ફૂલની છાબડી લઈ સામે ઊભા છે, એ દેખાવ પણ નજરે પડ્યો.
બરાબર પચાશ,દિવસના આ જાપથી તેમના બિમાર પિતા તદ્દન સારા થઈ ગાડ્યા અને ત્યાર પછી દશ-બાર વર્ષ જીવ્યા.
કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેવી માંદગીને પણ આ મંત્ર હટાવી દે છે અને આરોગ્ય તથા આનંદની પ્રાપ્તિ
કરાવે છે.
એક વખત એક ગૃહસ્થ અમારી આગળ પોતાની હકીક્ત રજૂ કરી અને પોતે શેરબજારના અમુક વેપારમાં