________________
પંચાક્ષારી મને પ્રશસ્ત પ્રગ
૨૮૫ “શ મંત્રરાજ તેના જપ કરનારના ક્ષય, અરુચિ, અગ્નિમાંદ્ય, કેહ, આમરેગ, ખાંસી, શ્વાસ વગેરેને નાશ કરે છે. વળી તેને જપ કરનાર અપ્રતિમ વાણીવાળો બને છે, એટલે કે તે સમર્થ વિદ્વાન કે કવિશિરોમણિ થાય છે. અને મહાપુરુષની પૂજાને પ્રાપ્ત કરે છે. વળી પરલેકમાં તે. ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલી ગતિને પામે છે, અર્થાત્ તે સ્વર્ગનાં સુખે ભેગવે છે કે મેલના અક્ષય અનંત સુખને અધિકારી થાય છે.
એક ખાનદાન ગૃહસ્થ એકાએક બિમાર પડ્યા. ડેકટરોએ કહ્યું કે માંદગી ગંભીર છે. તિષીઓએ કહ્યું કે તેમની ગ્રહદશા ઘણી ખરાબ છે અને તેમના પર મેટી ઘાત આવે એ સંભવ છે. મતલબ કે તેઓ આ માંદગીમાંથી બચે એવા સંજોગો બહુ ઓછા છે.
આ સાંભળી કુટુંબીજનેને આઘાત થાય એ સ્વાભા-- વિક છે. તેમની સુશિક્ષિત પુત્રીને આથી ખૂબજ આઘાત લાગે અને અમારા પર ટેલીફેન કરી ખાસ મળવા જણાવ્યું. અમે તેમને મળ્યા, ત્યારે તેમણે આ હકીક્ત અમારી સમક્ષ રજૂ કરી અને તે અંગે કંઈ પણ કરવા જેવું હોય તે કરવાની તૈયારી બતાવી.
અમે કહ્યું: “શ્રદ્ધા હેય તે એક ઉપાય છે. “ મંત્રને જપ શરૂ કરે. આ પંચાક્ષરી મંત્ર મૃત્યુ જ્યનું કામ કરે છે અને ગમે તેવા ભંયકર રેગોનું પણ શમઃ