________________
૨૮૪
મંત્રચિંતામણિ મહર્ષિઓએ સર્વ સંકલ્પની સિદ્ધિ માટે કલ્પવૃક્ષ સમાન ગણેલે છે. તેને મૂલ પાઠ છે
છે ? |
આ મંત્રમાં કહ્યું એ મુખ્ય બીજ છે. તે અહંતે, જિને કે તીર્થકરેને સક્ત કરે છે કે જેમણે અહિંસા, સંયમ અને તપની સાધના વડે કૈવલ્યાવસ્થાની પ્રાપ્તિ કર્યા બાદ આ વિશ્વને સત્ય ધર્મને ઉપદેશ કર્યો હતો અને તેને પ્રવાહ કે તેની પરંપરા બરાબર ચાલુ રહે તે માટે ધર્મ સંઘની રચના કરી હતી. આવા અહંત ભૂતકાળમાં અનંત થઈ ગયા, આજે પણ ભૂમંડલના અમુક ભાગમાં વિચરે છે -અને ભવિષ્યમાં પણ આ જગતને તેમની અપૂર્વ ધર્મદેશનને લાભ આપશે.
“હરિહંતા મં” એ શબ્દોથી એ વસ્તુ નિશ્ચિત છે કે આ અહંતે મંગલ રૂપ છે અને તેમના નામનું સ્મરણ કરવાથી સર્વ પ્રકારના મંગલની પ્રાપ્તિ થાય છે.
છબીજમાં આ અર્હતેની અપરિમિત શક્તિ નિહિત છે અને તેથી લૌકિક-અલૌકિક સર્વ કારની સિદ્ધિમાં તે પિતાને અદ્દભુત પ્રભાવ બતાવી શકે છે. મંત્રરાજરહસ્યમાં કહ્યું છે કે
अहं जपात् क्षयमरोचकमग्निमान्ध,
कुष्ठोदरामकसनश्वसनानि हन्ति । • प्राप्नोति चाप्रतिमवाय महतीं महद्भ्यः,
पूजा परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ।।.