________________
પંચાક્ષારી મંત્રાના પ્રશસ્ત પ્રચાગ
૨૫૩,
પત્તો લાગતા ન હતા કે ચાર પકડાતા ન હતા. તેમને અ મહાશય માટે વહેમ હતા અને તેથી તે તેમની હિલચાલ પર ખારીક નજર રાખી રહ્યા હતા. પરંતુ જ્ર મહાશયે મંત્રજપ શરૂ કર્યાં અને થાડા દિવસ થયા કે અધિકારીઆની એ માન્યતામાં ફેરફાર થયા અને આ રકમની ઉચાપત કરનાર કોઈ બીજી જ વ્યક્તિ હાવી જોઈ એ, એવા વિચાર તેમના મનમાં મજબૂત થવા લાગ્યા તથા તે તેની તપાસમાં પડ્યા.
આ બાજુ એકવીશ દિવસના જપ પૂરા થયા કે તેના ચાર પકડાઈ ગયા અને ઉચાપત થયેલી રકમના અમુક ભાગ પણ અમુક સ્થળેથી મળી આવ્યેા. તાત્પર્ય કે તે દિવસથી. ૐ મહાશયનું કલંકધાવાઈ ગયું અને સહુ તેમને વધારે આદરથી જોવા લાગ્યા. અહીં એ પણ જણાવી દેવુ જોઇએ. કે આ બનાવ બન્યા પછી બીજા કે ત્રીજા માસે જ તેમના પગારમાં વૃદ્ધિ થઈ. કહેવાની જરૂર છે ખરી કે આ બનાવ પછી આ પંચાક્ષરી મંત્ર તેમના પ્રાણ થઈ પડ્યો અને તેના નિત્ય-નિયમિત જપ દ્વારા તેઓ દિન પ્રતિદિન વિશેષ ઉન્નતિ. પામ્યા ? ' કોઈ પણ મહાનુભાવ ઉપરના વિધિ અનુસાર આ મંત્રના જપ કરશે, તે તેના સવ દુઃખા દૂર થશે અને આનંદ મંગલની પ્રાપ્તિ થશે.
અહેજ માત્ર
હવે અમે બીજા પંચાક્ષરી મંત્રની રજૂઆત કરીશું કે જેને અહુમત્ર કહેવામાં આવે છે. અને જેને જૈ