________________
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ આરોગ્ય આપનાર સર્વ સ ને મેળાપ કરી દે. મને સંપૂર્ણ આરોગ્ય આપ. હું નાશવંત વસ્તુઓને આશ્રય છેડીને આપના શરણમાં આ છું. મારી રક્ષા કરે. આપના દ્વારથી કદી કોઈ નિરાશ થઈને પાછું ફરતું નથી, તેથી મારી આશા પૂર્ણ કરે છે ?
પછી “ રમો નારાજગાર ૩ એ મંત્રને યથાશક્તિ જપ કરે અને તે પૂરે થાય કે ઇચ્છિત અવસ્થામાં આવી જવું. ઈચ્છિત અવસ્થામાં પણ વિચાર તે એ જ કરે કે “મનુષ્યને આરોગ્ય અને આનંદ પદાર્થોથી નહિ, પણુ પરમેશ્વરથીનારાયણથી પ્રાપ્ત થાય છે. તે નારાયણ અંદર-બહાર સર્વત્ર વિરાજી રહ્યા છે. હું હવે સમજી ગયે છું અને નારાયણના શરણમાં પહોંચી ગયે છું. હવે મને આરોગ્ય પ્રાપ્ત થવામાં જરા પણ સંદેહ નથી.”
આત્મસમર્પણ જે કંઈ થાય છે, તે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તેને હુકમ વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. મનુબેની હાનિ-લાભ, જીવન-મરણ આદિ સર્વ દશાઓને પ્રભુ (સ્વામી) પરમાત્મા જ છે. મારા શરીરમાં મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી જે વિષ ઉત્પન્ન થયું હતું, તેનાથી મારું શરીર શુદ્ધ કરવા માટે જ પરમેશ્વરે મને રેગી બનાવ્યે હતે. હવે મારું શરીર શુદ્ધ અને મન નિર્મલ થઈ ગયું છે અને તે નારાયણ તત્વ મને હવે આરેચ આપી રહ્યું છે. હવે હું બિલકુલ નીરોગી છું. મારે સર્વ રોગ