________________
વ્યાધિવિનાશક નારાયણમંત્ર
૨૯
દૂર થઈ ગયેા છે. મારા શરીર અને મનની અવસ્થા બિલકુલ રોગરહિત મની ગઈ છે. તે નારાયણુતત્ત્વ મને આરાગ્યના નિયમાનું જ્ઞાન અને તેને પાલવાની શક્તિ આપી રહ્યું છે. હું સવથા તેને શરણે છું, મેં મારું શરીર તથા મન તેને સમર્પણુ કરેલુ છે.
આ ભાવ વિદ્વાન અને બુદ્ધિમાનાને માટે માનસશાસ્ત્રના નિચાડરૂપ છે.
આ પ્રકારે ભાવના કરતાં કરતાં શાંત થઈને સૂઈ રહેવું. જો નિદ્રા આવી જાય તે સારી વાત છે. હવે તે રાણી જ્યારે જાગ્રત થશે, ત્યારે તેના શરીર અને મનમાં વિલક્ષણ ફેરફાર થયેલે હશે. વધારે સ્પષ્ટ કહીએ તો તેને રાગ સર્જાશે મટી ગયા હશે અને તેનુ સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું હશે, તે સુખી અવસ્થામાં હશે.
માનસચિત્ર
જ્યારે રાગી નિદ્રાવસ્થામાં હેાય ત્યારે માંત્રિક તેની પાસે એસવુ' અને તેના સ્વસ્થ ચિત્તની માનસિક રચના કરવી. તે મનની આંખેાથી જુએ કે એક વેંત તત્ત્વ રાગીની અધી માજુએ ફેલાયેલુ છે. સ` ઇન્દ્રિયે તથા રામકૃપમાંથી તે રાગીના શરીરમાં પ્રવેશ કરી રહ્યું છે. સાથે મંત્રના જપ પણુ કરતા રહે. આ પ્રયાગથી રાગી અત્યન્ત પ્રસન્નતા અને પુષ્ટિ પ્રાપ્ત કરશે.
માંત્રિકના અભાવે ઘરના કોઈ પણ મનુષ્ય જે રાગીના સાચા હિતચિંતક હાય, તે આ પ્રયાગ કરી શકે છે. તેના વિચારાના પણ આવા જ પ્રભાવ પડશે.'