________________
મંત્રચિંતામણિ
આ વખતે શરીરને બિલકુલ ઢીલું બનાવી દેવું, પણ નાસિકાથી શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા નિયમિત કરવી. હવે શ્વાસ
અંદર લેતી વખતે એમ વિચારવું કે હું નારાયણની પ્રાણુ-શક્તિની લહરિએ મારામાં ભરી રહ્યો છું; પછી શ્વાસ સ્થિર કરતી વખતે એમ વિચારવું કે નારાયણની પ્રાણશક્તિની લહરિઓ મારામાં સ્થિર થઈ રહી છે, અને શ્વાસ બહાર કાઢતી વખતે મનથી છે કે એ ઉચ્ચાર કર.
અષ્ટાક્ષરી મંત્રને આ અનુભૂત જાવિધિ છે. હવે એ મંત્રની સહાયથી વેગને ઉપચાર કરવાની વિધિ બતાવીશું. માંત્રિક આ મંત્રથી પ્રત્યક્ષ કે દૂર કઈ પણ રોગને ઉપચાર કરી શકે છે. તે પિતાની તથા રેગીની અનુકૂલતા મુજબ કોઈ પણ સમયે ઉપચાર કરી શકે છે, પણ સૂતાં પહેલાં -ઉપચાર કરે તે તે ઉત્તમ અને શીઘ ફલદાયી થાય છે. જે રેગી દૂર દેશમાં હોય તે ઉપચારક પિતાના સૂવાના સમયે અને જે પત્ર દ્વારા નકકી કર્યું હોય તે બંનેને સૂવાના સમયે આ ઉપચાર કરવાનું વધારે ઠીક રહે છે.
સહુથી પ્રથમ રાગીને એ સમજાવી દેવું જોઈએ કે સૂવાના સમયે તેણે પિતાનાં બધાં અંગે કેવી રીતે ઢીલાં કરી દેવાં અને મનને શાંત કેમ બનાવવું? પછી તેને દીર્ઘ શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા પણ સમજાવી દેવી જોઈએ. પછી ઉપચારક તેની સમીપે બેસીને, “» નમો નાચગાર છે” એ મંત્ર તરફ તેનું ધ્યાન આકર્ષિત કરે અને તેને આ પ્રમાણે સમજાવે–