________________
વ્યાધિવિનાશક નારાયણમંત્ર
૭૩ આ અષ્ટાક્ષરી નારાયણ મહામંત્રને અનન્ય ભાવે જપ કરતાં સુખ, સૌભાગ્ય, આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે તથા તેને વિધિસર પ્રયોગ કરવાથી અનેક પ્રકારના ગે મટાડી શકાય છે. આ વિષયમાં ઉર્જનનિવાસી પં શિવદત શર્માએ જે પ્રકાશ પાડ્યો છે, તે પાઠકેને ઘણો માર્ગદર્શક થઈ પડશે એમ અમે માનીએ છીએ. તેઓ સંપચાર” નામના મનનીય લેખમાં કહે છે કે
“મમાં ઉત્પાદક વિચારનું બીજ હોય છે. તે પિતાને જપ કરનારની રક્ષા કરે છે. એકાગ્રતાથી અર્થ પર વિચાર કરતાં જપ કરનારના સમસ્ત મને પૂર્ણ થાય છે અને ઈષ્ટદેવ દર્શન આપે છે.
પહેલું સોપાન ઉદાહરણ તરીકે છે. નમો નાર/ચા-(૩) એ અષ્ટાક્ષરી મંત્ર મહાવિષણુ અથવા નારાયણ, જે વિશ્વની રક્ષા કરનારી મહાશક્તિ છે, તેની ઉપાસનાને મંત્ર છે. આટલું જાણી લેવું, એ મંત્રજપનું પહેલું પાન છે.
બીજું પાન નારાયણુ એ શક્તિનું નામ છે કે જે સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, સર્વ વ્યાપક અજર, અમર, નિત્ય, શુદ્ધ, સ–ચિઆનંદસ્વરૂપ છે. આટલું સમજી લેવું એ બીજું પાન છે.
- ત્રીજું પાન
મંત્રાર્થ જે સર્વની રક્ષા કરનારા અને સર્વનું અધિ૧૮