SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રચિંતામણિ, તે ઘણા મંત્રાથી શુ' ? અને તે ઘણાં તેથી પણ શુ' ? ૐ નમો ના ચળાય ? એ મ`ત્ર સ` અર્થાના સાધક છે. તાત્પર્ય કે તેનાથી ધમ, અથ, કામ અને મેક્ષ એ ચારેય વની પ્રાપ્તિ થાય છે. ૧ ♦ ૐ નમો નાચળાચ' એ મંત્રને જેએ શાશ્વત પ્રશ્ન સમજે છે અને અંતકાલે તેના જપ કરે છે, તે વિષ્ણુનુ પરમ પદ્ધ પામે છે.’ ગૃહાતિસ્મૃતિમાં કહ્યુ` છે કે व्यापकानां च सर्वेषां ज्यायानष्टाक्षरो मनुः । अष्टाक्षरस्य जप्त्वा तु साक्षान्नारायणस्वयम् ॥ સર્વે વ્યાપક મંત્રામાં અષ્ટાક્ષરવાળે મત્ર શ્રેષ્ઠ છે. તે આઠ અક્ષરાના જપ કરીને સાધક સ્વય' નારાયણ ખની જાય છે.’ નારદીય પમાં કહ્યું છે કે यथा सर्वेषु देवेषु नास्ति नारायणात्परः । तथा मन्त्रेषु सर्वेषु नास्ति चाष्टाक्षरात्परः ॥ ૮ જેમ સર્વ દેવામાં નારાયણથી શ્રેષ્ઠ કાઈ દેવ ની, તેમ સ મંત્રામાં અષ્ટાક્ષરથી કઈ શ્રેષ્ઠ માઁત્ર નથી.’ નારાયણ ઉપનિષમાં તા એવા સ્પષ્ટ શબ્દો જોવામાં આવે છે કે ૐ નમો નારાયળાયેતિ મન્તોષાતો વૈજ્યું ગરિષ્યતિ । ’- ૐ નમો નારાયણાય એ મત્રના ઉપાસક વૈકુંઠમાં જશે.’ 1
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy