________________
રામનામની બલિહારી જોઈએ. સ્થલ એવું કહેવું જોઈએ કે બહારને કેલાહલ ચિત્તને સુબ્ધ કરે નહિ, તથા કેઈ દ્વારા હરક્ત પોંચવાને સંભવ હેય નહિ. જે સ્થાન વસ્તીથી દૂર હોય અને અનુષ્ઠાન. કેઈને પણ સૂચના આપ્યા વિના ચૂપચાપ કરવામાં આવે. તે વધારે સારું.
ઓરડે એ હવે જોઈએ કે લઘુશંકા આદિની નિવૃત્તિ. માટે તેની બહાર જવું પડે નહિ; અર્થાત તેના એક ભાગમાં આ પ્રકારની સગવડ હેવી જોઈએ. અનુષ્ઠાન કરવાના આગલા દિવસે ભજન એટલું અલ્પ કરવું જોઈએ કે એ દિવસે. શૌચાદિની આવશ્યકતા રહે નહિ. અનુષ્ઠાનના દિવસે પૂરે ઉપવાસ કરી શકાય તો ઉત્તમ, અન્યથા માત્ર દૂધ લેવું જોઈએ.
કઈ પણ શુભ દિવસ તથા પવિત્ર તિથિમાં સગવડ મુજબ સૂર્યોદયની પૂર્વે નિત્યકર્મથી નિવૃત્ત થઈને, સ્નાનસંધ્યા કરીને, અગાઉથી ધોઈ રાખેલ ઓરડામાં ભગવાનનું સિંહાસન સ્થાપિત કરવું અને તેની પાસે પાણીથી ભરેલ ઘડે મૂકે. એ ઘડા પર ઢાંકણ મૂકીને તેના પર ગણેશજીની સ્થાપના કરવી તથા તેની સન્મુખ ઘીને દીવે પ્રકટાવ. દીવામાં ઘી ઓછું થાય કે બીજું પૂરવું. એ દીવે અનુષ્ઠાન પર્યત બરાબર બળાતે રહેવું જોઈએ. તે બૂઝાય નહિ, તેની ખાસ સાવધાની રાખવી.
તે પછી તુલસીની માલા લઈને “રામ” મંત્રને ઉપાંશુ જ૫ ચાલુ કરવો. શરીર, વસ્ત્ર તથા મનને બને તેટલા પવિત્ર રાખવાં. એ ઓરડામાં બેસીને, આડા પડીને, ઊભL