________________
રામનામની બલિહારી
૨૬૩ રામનામનું અખંડ કીર્તન કરનારા મહાપુરુષેએ તેની કુંચી બતાવતાં કહ્યું છે કે
केवल युगल नाम लय लाई। स्टै बैठि सब संग विहाई ॥ राम नाम सिय नाम विहीना।
स्टहि न जे प्रभुभक्त प्रवीना ॥ તાત્પર્ય કે રામનામનું કીર્તન સીતાજીના નામની સાથે કરવાથી ઘણે લાભ થાય છે. જે ખરે પ્રભુ ભક્ત છે, તે સીતાજી વિના રામનું નામ રટતું નથી.
આ રીતે “સીતારામ” તથા “જ્ય સિયારામ” એ મંત્રને પણ જપ થાય છે અને તે સાધકને ઘણે લાભદાયી નીવડે છે,
શ્રી રામના ષડક્ષરી મંત્ર અનેક છે. જેમકે(૧) ૩ શ્રી રામાય નમ: (૨) ૩ કી સમાજ (૩) છ સમાજ રમો. () છે શી સમાજ ! (૫) ૐ શ્રી રામાય નમ: (૬) છે ” રામાય નમઃ |
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આમાંને કઈ પણ મંત્ર જપી શકાય છે.
દૂર નાનજીવરમોર એ રામને દશાક્ષરી