SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] રામનામની બલિહારી ભીર, ગેસ્વાસી અદાસ પાત્ર છે. તે નામના રામ” એ બે અક્ષરોને મહામંત્ર છે. તેનો મહિમા ભારતવર્ષમાં ખૂબ પ્રસરે છે. તેમાં મહાત્મા કબીર, ગોસ્વામી તહસીદાસ, સમર્થ સ્વામી રામદાસ આદિ મહાપુરુષને હિસ્સો નેંધપાત્ર છે. તેઓ કહે છે કે આ કલિકાલમાં રામનામની બલિહારી છે. મનુષ્યના સર્વ સંકટોનું હરણ કરવા માટે તથા તેને સુખ-સંપત્તિ-આરેગ્યશ-આનંદ આપવા માટે તેના જે સમર્થ મંત્ર અન્ય કેઈ નથી. તમે વિશુદ્ધ ભાવે–પવિત્ર અને તેનું સમરણ કરવા લાગે કે તેનું ફલ દેખાવા લાગે છે. સ્મરણ (કીર્તન), જપ, મનન, અને લેખન એ ચાર રીતે તેની ઉપાસના થઈ શકે છે. આ ઉપાસના દરમિયાન ઉપાસકે સદાચારી, જિતેન્દ્રિય, ફ્લાહારી, તથા એકાહારી રહેવું જોઈએ, તેમ જ મૌનનું બને તેટલું સેવન કરવું જોઈએ. પરિણામે સિદ્ધિ થાય છે અને તેના પ્રભાવે મનુષ્યને અભિનવ મંગલની પ્રાપ્તિ થાય છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy