SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકારી મંત્રપ્રયાગ ૨૧ ચાદ આવ્યે નહિ, પરંતુ થાડી વાર પ્રયત્ન કરતાં ઘમાચનનુ સ્મરણ થયું અને તે ઘમેાચનના જપ કરવા મ'ડી પાયે. તેનું મન એ જપમાં એટલું લીન થઈ ગયુ કે તેને ખાવાપીવાનું પણ યાદ આવ્યું નહિ. તેના અ ંતરમાં ઘમેાચનને જ રણકાર થવા લાગ્યા. તેની આવી પ્રખલ નિષ્ઠા જોઈને પરમાત્મા પ્રસન્ન થયા અને તેમણે દશન આપ્યાં તથા તેની સર્વ ભીડ ભાંગી નાખી. ખીજમ`ત્રમાં ઉચ્ચારની કંઈ પણ ભૂલ થાય તેા ચાલતી નથી, પણ નામમંત્રમાં ક્દાચ એમ અની જાય તે પશુ, ઉપર જણાવ્યુ તેમ, ખાસ વાંધા આવતે નથી. તેની આ જાતની સરલતાને લીધે જ સાધુસ ંત તેના વિશેષ પ્રચાર કરે છે અને જનતાને પણ તે વધારે અનુકૂલ પડે છે. પ્રિય પાટો! તમે આ મંગલકારી મ`ત્રપ્રયાગ કરવાનું” ચૂકશેા નહિ.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy