________________
૨૫૮
મત્રચિંતામણિ
છે. વળી જે મનુષ્ય પરમાત્માના મંગલમય નામના શ્રદ્ધા ભક્તિ–મહુમાનપૂર્વક નિર’તર જપ કરતા રહે છે, તેની આ સંસારમાં કી અવનતિ થતી નથી, એટલે કે તે પોતાને માન–માભા છેવટ સુધી જાળવી શકે છે અને તેના યેગ ક્ષેમમાં કદી હરકત આવતી નથી.
સ્વામી શ્રી કૃષ્ણાન ધ્રુજીએ એક સ્થળે લખ્યુ છે કે નામમાત્રમાં વિલક્ષણુ શક્તિ છે. એકવાર હુ ચાત્રાએ નીકળ્યેય હતા. જતાં જતાં રસ્તામાં ઘેર જ ગલ આવ્યું. એ વખતે દિવસ ચાલ્યા ગયા હતા અને રાત્રિ પડી ગઈ હતી. હું પણ થાકી ગયા હતા. મેં વિચાર કર્યાં કે હવે કઈ સ્થળે આરામ કરવા જોઈએ. પરંતુ ચારે તરફ જંગલ જ જંગલ હાવાથી ત્યાં આરામ કરવા માટે કોઈ સ્થળ મળ્યુ નહિ. રાત અજવાળી હતી, એટલે શેડુ આગળ ચાલ્યા, ત્યાં એક મકાન જોવામાં આવ્યું. એ મકાન બે માળનુ હતુ. હું. સીડીથી ઉપર ચર્ચા અને અગાશીમાં પહોંÀા. ત્યાં કપડાં ઉતાર્યાં અને આસન લગાવીને બેઠા.
ચાડી વારમાં ત્યાં ત્રણ સ્ત્રીએ આવીને જોર-શારથી રાવા લાગી. હું સમજ્યા કે તે કદાચ આટલામાં જ રહેનારી હશે, પણ તેમને આશ્વાસન આપું કે સમજાવું તે પહેલાં જ તે અદૃશ્ય થઈ ગઈ અને તેમના સ્થાને ત્રણ સ્ત્રીઓ વાડા પર સવાર થયેલી નજરે પડી.
પહેલાં તે હું કંઈ સમજ્યા નહિ, પણ પછી મેં વિચાર કર્યાં કે અગાશી પર ઘેાડેસ્વાર થયેલી સ્ત્રીઓ ક્યાંથી