________________
--
---
મંગલકારી મંત્રપ્રાગ
૨૫૭ મય બનીને તમારી પાસે સ્વયં ઉપસ્થિત થઈ જશે, એમાં કોઈ શંકા રાખવી નહિ
પરમાત્માના નામમાં એવી અલૌકિક શક્તિ છે કે તે ઘર પાપી કે નીચમાં નીચ મનુષ્યને પણ શુદ્ધ કરી તેને આ જગતમાં ગૌરવનું પાત્ર બનાવી દે છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यगू व्यवसितो हि सः॥ क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति । कौन्तेय ! प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥
–આ. ૯ લે. ૩૦-૩૧. અતિશય દુરાચારી પણ બીજાને નહિ ભજતે જે મને ભજે તે તેને ઉત્તમ જ માનવે, કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળે થય છે.
તે જલદી ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે. હે કુંતીપુત્ર! તું નિશ્ચય જાણું કે મારો ભક્ત નાશ પામતે નથી.”
તાત્પર્ય કે મનુષ્ય અનેક દેશવાળો હોવા છતાં પરમાભાનાં મંગલમય નામનું સ્મરણ કરવા માંડે તથા તેને નિયમિત સવાર-સાંજ જપ કરતે રહે, તે તેની વૃત્તિઓ ધમાભિમુખ થાય છે—ધર્મપરાયણ થાય છે અને તેને અનેક પ્રકારનાં દુઃખે, ગે તથા ઉપનાં શમનરૂપ શાંતિને અનુભવ થવા લાગે ૧૭