________________
પ્રાસ્તાવિક નિવારણ કરવા માટે જ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ તેઓ પિતાનું માંત્રિક વિધિ-વિધાન કરીને આગળ વધે કે સણસણુટ કરતા પત્થરે આવી પડે અને તે ડી જ ક્ષણમાં પિતાને ભુક્કો લાવી દેશે એમ લાગે, આથી તેઓ ત્યાંથી. ચાલ્યા ગયા.
મેજીસ્ટ્રેટને ભારે નિરાશા થઈ છતાં તેણે કઈ પ્રબળ. મંત્રવાદીની શોધ ચાલુ રાખી અને આખરે તેમને એવા એક મંત્રવાદી મળી આવ્યા. તેમણે શ્રી પદ્માવતી દેવી, કેટલીક ચેગિનીઓ તથા હનુમાનજીની સાધના કરેલી હતી. અને ગુરુકૃપા પણ મેળવેલી હતી. વળી તેઓ મંત્ર-યંત્ર-તંત્રપ્રયાગેમાં ઘણું કુશલ હતા અને આવી આવી અનેક ઘટનાએમાં સફલ કામગીરી બજાવી ચૂક્યા હતા.
તેમણે મેજીસ્ટ્રેટના ઘરથી થોડે દૂર ઊભા રહી માંત્રિકક્રિયા દ્વારા હનુમાનજીનું આવાહન કર્યું અને તેમના દ્વારા પિલા ખવીસને મહાત કરી તેને એક શીશીમાં ઉતારી દીધે તથા દૂરના એક સ્થળે દોડી આવ્યા. ત્યારથી મેજીસ્ટ્રેટના ઘર પર પથરે પડવા બંધ થઈ ગયા અને તેમણે નિરંતને દમ ખેંચ્યું. તેમણે આ મંત્રવાદીની કદર કરી અને તેને મહાન ઉપકાર માન્ય.
જેમને મંત્રપ્રયોગ કરવાની ઈચ્છા હેય, તેમણે. ધીરતા અને વિરતાને ગુણ પણ કેળવે જ જોઈએ. ધીરતા. એટલે છે કે ખામોશ. જે મુશ્કેલ પરિસ્થિતિ જોઈને આકળા કે ઉતાવળા થયા તે બધી બાજી બગડી જવાની,