________________
પ્રાસ્તાવિક
૨૪૦ પિતાને પ્રાપ્ત થયેલું સાધન સબળ હય, તેમજ ગુરુકૃપા પ્રાપ્ત કરેલી હોય તે જ તેમાં સફલ થવાય છે, અન્યથા નુકશાન વેઠવાને અને કદી પ્રાણુ ગુમાવવાને પ્રસંગ પણ આવે છે.
એક કૂવામાં પુષ્કળ ધન પડેલું હતું, પણ એક ભૂત કઈ પ્રકારની મમતા–મૂછીને લીધે કે કોઈ અગમ્ય કારણે તેની ચકી કહ્યું હતું અને તેમાંથી કંઈપણ કેઈને લેવા દેતું ન હતું. કેટલાક માણસોએ તે માટે પ્રયત્ન કર્યો, તે તેમને ખૂબ જ કડવો અનુભવ થયે એટલે કે કોઈને અદશ્ય રીતે માર પડે તે કેઈને લેહીની ઉલટીઓ થઈ વગેરે. હવે એ ગામમાં એક મંત્રસાધક આવ્યું અને તેણે આ વાત જાણી, એટલે નિશ્ચય કર્યો કે એ ભૂતને વશ કરવું અને કૂવામાંનું બધું ધન લઈ લેવું.
ગામલેકએ કહ્યું કે “આ સાહસ કરવા જેવું નથી, કારણ કે આ ભૂત કઈ સામાન્ય કટિતું નથી. પરંતુ મંત્રસાધકને પિતાની શક્તિનું અભિમાન હતું, એટલે તેણે એ સૂચના પ્રત્યે ખાસ લક્ષ્ય આપ્યું નહિ અને નિર્ધારિત કાર્ય માટે તૈયારી કરી,
રાત્રિને બીજો પ્રહર શરૂ થયે કે પેલા મંત્રવાદીએ ફુવા ભણી પ્રયાણ કર્યું અને તેના કઠેથી થોડે દૂર મંત્રવિધિથી એક કુંડાળું દેરી તેમાં પિતાનું આસન જમાવ્યું તથા ભૂતને વશ કરવા માટેની સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. પછી તેણે મંત્રજપ કરવા માટે. આ પ્રકારે કેટલેક