________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
(૧) 8 પાર્શ્વનાથ દૂ
આ મંત્રની પ્રયત્નપૂર્વક દશ દિવસ સુધી આરાધના કરતાં સ્ત્રીઓ, પુરુષ અને ખાસ કરીને રાજાએ (રાજ્યધિકારીઓ) વશ થાય છે.
પદભ્રષ્ટ થયેલે માનવી દશ દિવસ સુધી પ્રતિદિન યત્નપૂર્વક આ મંત્રને એક હજાર વાર જપ કરે તે જલ્દીથી પિતાનું પદ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
એક લાખ વાર જપ કરતાં આ મંત્ર અવશ્ય સિદ્ધ થાય છે અને તે સઘળા મને વાંછિતેને પૂર્ણ કરે છે.
(૨) ” શ્રી ક્રિસુva pનમઃ |
સુવર્ણના કલશમાં દૂધ ભરીને શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રક્ષાલ કરે તથા ત્યાર બાદ અંગભૂંછણા કરીને જાઈના વેત પુખેથી પૂજા કરવી. ત્યાર બાદ તેમની સમક્ષ મંત્રજપ કરે. આ રીતે બાર હજાર પુષ્પોથી પૂજા થતાં અને તેટલે જ જપ થતાં આ મંત્ર પિતાને પ્રભાવ બતાવે છે. તાત્પર્ય કે તાવ, દુષ્ટ ગ્રહે, શાકિની, વ્યંતર વગેરેના ઉપદ્વ આદિ નાશ પામે છે અને રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, કૂર પશુ, અગ્નિ, વિષ આદિ તેનું કંઈ પણ ખરાબ કરવાને શક્તિમાન થતા નથી. વળી લમી, કીર્તિ, તેમજ સૌભાગ્યની તરત પ્રાપ્તિ થાય છે.
અહીં બાર હજાર પુષ્પની પૂજાને પૂર્વસેવા સમજવી.