________________
૨૪૨
મંત્રચિંતામણિ
જે એક લાખ પુષ્પની પૂજા અને તેટલું જ મંત્રજપ થાય તે તેનું ઉપર બતાવ્યું તેવું ફળ જરૂર પ્રાપ્ત થાય છે. ૧–ઉપસંહાર
આટલા વિવેચન પરથી જૈનધર્મમાં હુંકારની ઉપાસના કેવા સ્વરૂપે થાય છે, તે જાણી શકાશે. કોઈ પણ મુમુક્ષુ આ પ્રમાણે હ્રીંકારના સ્મરણ, જપ તથા ધ્યાનને આશ્રય લઈને પિતાને વિકાસ સાધવા ઈચછે તે ગુરુકૃપાથી સાધી શકે છે અને ઈષ્ટાર્થની પ્રાપ્તિ કરીને જીવનને સફલ બનાવી શકે છે.
આ મંચિંતામણિ ગ્રંથને બીજો ખંડ અહીં પૂરે થાય છે.
--
-
---
-