________________
૪૦
મંત્રચિંતામણિ
પિતે બેઠેલે છે, એમ ચિંતવવું. ત્યાં તે પિતાને સમવસરણમાં વિરાજી રહેલા શ્રી જિનેશ્વર દેવની જેમ ચારે ગતિને વિચછેદ કરનાર, સર્વ કર્મોથી રહિત, પદ્માસને બેઠેલ અને શ્વેત વસ્ત્રોથી શોભી રહેલ ચિંતવે. તે પછી પ્રારબ્રમાં સ્થાપન કરેલા સ્ફટિક વર્ણના (વેત વર્ણન) હકારની વચ્ચે વિરાજેલ પિતાના આત્માને જુએ. તે પછી હકારના દરેક અંગમાંથી ઝરતા અમૃત વડે સિંચાતે પિતાના આત્માને ચિંતવે.
આ પ્રકારે હ્રીંકારના ધ્યાનમાં પરિણમેલે ધ્યાતા. સંસારને સારી રીતે ઉચછેદ કરનારે થાય છે. તે ત્રીજા કે ચેથા ભવે અવશ્ય મેક્ષ પામે છે.”
હોંકાર વિદ્યાસ્તવનમાં તેનું કુંડલિની રૂપે ધ્યાન ધરવાનું વિધાન છે અને તેનાથી અદ્ભુત કાવ્યશક્તિ તથા વાદમાં અજેયપણું પ્રાપ્ત થાય છે, એમ જણાવેલું છે. ૧૮-હીબીજને વ્યાપક પ્રયોગ
જૈન મંત્રવિશારદેએ મંત્રનિમણમાં હી કારબીજને વ્યાપક પ્રયાગ કરે છે, કારણ કે તેની શક્તિ, તેનું સામર્થ્ય અચિંત્ય છે. નમસ્કારમંત્ર, અહમંત્ર તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનના ઘણુ મંત્રમાં કારની સાથે તેને પણ પ્રગટ હેય છે અને તેનું મનવાંછિત ફળ શીધ્ર મળે છે, એમ માનવામાં આવે છે. અહીં તેમાંના બે અતિ પ્રભાવશાળી મંત્રને પાઠકેની જાણ માટે નિર્દેશ કરીએ છીએ.