________________
-
-
-
જૈનધર્મમાં હકાર-ઉપાસના
ત્યાં વિશેષમાં કહ્યું છે કેक्षीरपूर्णा महीं पश्येत् सितकल्लोलमालिनीम् । अवृक्षपर्वतामेकामर्णवात्माद्वितीयकम् । बाधसम्बाधरहितां शान्तामानन्ददायिनीम् । चिन्तयेदेकमेवात्रामलं कुसुममुत्तमम् ॥ पत्राष्टकैस्तु ही कारं स्फाटिकं वर्णकोपरि । स्मरेदात्मानमत्रैवोपविष्टं ' धवलत्विषम् ॥ चतुर्मुख चतुभदगतिविच्छेदकारकम् । सर्वकर्मविनिर्मुक्तं सर्वसत्त्वाभयावहम् ॥ निरक्षनं निरावा सवव्यापारवर्जितम् । पद्मासनसमासीनं श्वेतवस्त्रविराजितम् ॥ ही कारेण शिरःस्थेन स्फाटिकेनोपशोभितम् । क्षरद्भिरमृतैर्माया मायावीजाक्षराङ्गकैः (जैः)। इतिध्यानमयो ध्याता सम्यक् संसारमेदकः । भवैस्विमिश्चतुर्मिळ मोक्षमाग च गच्छति ॥
“સાધકે વૃક્ષ અને પર્વતે વિનાની, બાધા અને સંબધાથી રહિત અર્થાત્ નિરુપદ્રવ, શાંત, આનંદ આપનાર, અદ્વિતીય, ક્ષીરથી પરિપૂર્ણ, ક્ષીરના વેત ëલના સમૂહથી શોભતી અને જાણે કેવળ ક્ષીરને જ મહાસાગર હેય એવી પૃથ્વીને ચિંતવવી. તેમાં વચ્ચે અદલ કમલ છે, દરેક દલ ઉપર હ્રીંકાર છે અને વચ્ચે કણિકામાં ઉજજવલ કાંતિવાળે