________________
૩૮
મત્રચિંતામણિ
સાક્ષાત્ સર્વજ્ઞ વિરાજી રહ્યા હૈાય તેમ સજ્ઞ ભગવાનને જુએ છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપમાં થયેલ નિયવાળા મનને સ્થિર કરી, સંસાર અટવીના ત્યાગ કરી, મેાક્ષમ’દ્વિરમાં આરૂઢ થાય છે, અર્થાત્ સકના ક્ષય કરી મુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે.
માયામીજપમાં પણ હી કારના ધ્યાનનું વર્ણન કરેલ છે. જેમ કે
I
भ्रुवोर्मध्ये तु साध्यस्य चिन्तनीयो गुरुः क्रमात् । गृहीतस्य च चन्द्रस्याकृष्ट्या प्राणप्रयोगतः ॥ પ્રાણાયામના પ્રયાગથી ચન્દ્રનાડી વડે ગ્રહણ કરેલા શ્વાસના કુલક કરીને સાધકે પેાતાના ભૂમધ્યમાં હી”કારને ધીમે ધીમે માટા ચિતવવા’
सालम्बाच्च निरालम्बं निरालम्बात् पराश्रयम् । भ्यानं ध्यायन् विलोमाच्च साधकः सिद्धिमान् भवेत् ॥
(
પ્રથમ યંત્ર કે ચિત્રની આકૃતિનુ આલંબન લઈને ધ્યાન ધરવું, પછી તેવા કોઈ આલેખન વિના માત્ર મનાવૃત્તિથી ધ્યાન ધરવું અને ત્યાર પછી પરા વાણીને અનુલક્ષીને નાભિકમલમાં તેનું ધ્યાન ધરવું, પછી ઉલટા ક્રમે ધ્યાન ધરવું "એટલે કે પરાશ્રય ધ્યાનમાંથી નિરાલખન ધ્યાન પર આવવુ અને નિરાલ મન ધ્યાનમાંથી સાલખન ધ્યાન પર આવવું. આ રીતે હી કારનું ધ્યાન ધરવાથી સાધકને સિદ્ધિ સાંપડે છે.’