________________
જૈનધર્મ માં હી કાર-ઉપાસના
G= એમ ચિંતવવું. ત્યાંથી તે બ્રહ્મરંધ્રમાં જાય છે અને મનની મલિનતાને નાશ કરે છે તથા અમૃતરસને કરી રહ્યું છે, એમ. ચિંતવવું. ત્યાંથી તે તાલુર પ્રમાં આવે છે, એમ ચિંતવવું અને ત્યાર પછી ભ્રકુટિના મધ્ય ભાગમાં તે સ્થિર થાય છે, એમ ચિંતવવું. આ રીતે ત્રણે લોકમાં અચિંત્ય માહામ્યવાળા,
તિર્મય અને અદ્ભુત એવા આ પવિત્ર મંત્રનું એકાગ્ર મનથી ધ્યાન ધરતાં મન અને વચનની મલિનતા દૂર થઈ શ્રુતજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) પ્રકાશ પામે છે.”
मासैः पडूमिः कृतास्यासः स्थिरीभूतमनारततः । निःसरन्ती मुखाम्भोजाच्छिखां धूसस्य पश्यति ॥ संवत्सरं कृताभ्यासस्ततो ज्वालां विलोकते । ततः सातसंवेगः सर्वज्ञमुखपङ्कजम् ।। स्फुरत् कल्याणमाहात्म्यं सम्पन्नातिशयं ततः । भामण्डलगतं साक्षादिव सर्वज्ञमीक्षते ॥ ततः स्थिरीकृतस्वान्तस्तत्र सजातनिश्चयः । मुक्त्वा संसारकान्तारमध्यास्ते सिद्धिमन्दिरम् ॥
મનને સ્થિર રાખી છ મહિના નિરંતર અભ્યાસ કરતાં સાધક મુખકમલથી નીકળતી ધૂમ્રશિખા જોઈ શકે છે. પછી વિશેષ અભ્યાસ કરતાં જવાલા જુએ છે અને તેથી આગળ વધતાં વૈરાગ્યભાવનાથી વાસિત થઈને સર્વાનું સુખ જુએ. છે. તે પછી વિશેષ અભ્યાસ થતાં કલ્યાણના મહિમાવાળા, સતિશયસંપન્ન અને પ્રભામંડલની અંદર રહેલા જાણે,