________________
મચિંતામણિ
'
વણુની અતે રહેલા ૢ એ પાર્શ્વજિન છે; ક્લા એ નાગની ણા છે; હિંદુ અને નાદ એ નાગના મસ્તકે રહેલા મણિ છે; ‘' એ નાગ એટલે ધરણેન્દ્ર છે અને ક્રૂ' એ પદ્માવતી દેવી છે. તેની વચ્ચે ૐકારમાં અહિંતની જે આકૃતિ છે, તેને સૂરિમેરુ સમજવાના છે.’
૨૪
નીચેના ચિત્રનુ નિરીક્ષણ કરવાથી આ વસ્તુ સ્પષ્ટ
સથાશે :
જે હી કારમાં શ્રી પાર્શ્વનાથ-ધરણેદ્ર-પદ્માવતીની