________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
૨૫. ભાવના કરે છે, તેઓ આ પ્રકારને ચિત્રપટ તૈયાર કરીને તેનું ધ્યાન ધરે છે. આ પટને અમને પિતાને અનુભવ છે અને તેના આધારે કેટલાંક અનુષ્ઠાને પણ કરેલાં છે. મંત્રના વિષયમાં તે શ્રદ્ધા–ભાવના મુખ્ય વસ્તુ છે. તેનું પ્રાબલ્ય થતાં ઈષ્ટાર્થની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
અન્યત્ર શ્રી પદ્માવતી દેવીને હકારી કહી છે, તેને અર્થ એ છે કે હીબકાર એ પદ્માવતી દેવીનું અક્ષરસ્વરૂપ છે. એ રીતે તેની ઉપાસના કરતાં શ્રી પદ્માવતી દેવી પ્રસન્ન થાય છે અને ઉપાસના સર્વ મને રથે પૂર્ણ કરે છે. ૧૬- હીબકારમાં અન્ય દેવેની ભાવના
જૈન મંત્રવિશારદએ એ સ્પષ્ટ કર્યું છે કે “સર્વ-ધર્મ , લીમ-આ હીંકારને સર્વ ધર્મવાળાએ એક સમર્થ મંત્રી તરીકે સ્વીકાર કરે છે, એટલે તેમાં શિવ-શક્તિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવેની ભાવના પણ થઈ શકે છે. તાત્પર્ય કે હકારની ઉપાસના કરતાં સર્વે દૈવી તની. ઉપાસના થઈ જાય છે, એટલે સાધકે અનન્ય શ્રદ્ધાથી વિધિપૂર્વક હ્રીંકારની ઉપાસના કરવી જોઈએ. ૧૭– હૂકારનું ધ્યાન
જૈન ધર્મમાં હીબકારનું ધ્યાન ધરવાની પણ કેટલીક રીતિઓ પ્રચલિત છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યે ચાગશાસના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે
ध्यायेत् सिताजं वक्रान्तरष्टवर्गीदलाष्टके। ॐ नमो अरिहंताणमिति वर्णानपि क्रमात् ।।