________________
-
~
-
~
જૈનધર્મમાં હી કાર-ઉપાસના એટલે ત્યાં સુવર્ણ સમાન કાંતિવાળા નીચેના સોળ જિનેશ્વરનું ધ્યાન ધરવું જોઈએ ઃ (૧) શ્રી રાષભદેવ, (૨) શ્રી અજિતનાથ, (૩) શ્રી સંભવનાથ, (૪) શ્રી અભિનંદન, (૫) શ્રી સુમતિનાથ, (૬) શ્રી પાર્શ્વનાથ, (૭) શ્રી શીતલનાથ, (૮) શ્રી શ્રેયાંસનાથ, (૯) શ્રી વિમલનાથ, (૧૦) શ્રી અનંતનાથ, (૧૧) શ્રી ધર્મનાથ, (૧૨) શ્રી શાંતિનાથ, (૧૩) શ્રી કુંથુનાથ, (૧૪) શ્રી અરનાથ, (૧૫) શ્રી નમિનાથ અને (૧૬) શ્રી મહાવીર સ્વામી.
શ્રી ઋષિમંડલ યંત્રની મધ્યમાં પંચવણું હી કાર હોય છે. તેમાં આ પ્રમાણે વીશ તીર્થકરોની સ્થાપના હોય છે. હકારના કેટલાક સ્વતંત્ર પટને પણ આ રીતે ચોવીશ તીર્થકરોની સ્થાપનાથી વિભૂષિત કરેલા હોય છે, એટલે તેનાં દર્શન અતિ પવિત્ર મનાય છે.
૧૫- હી કારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી ધરણેન્દ્ર તથા
શ્રી પદ્માવતીની ભાવના
હીં કારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રીધરણે તથા શ્રી પદ્માવતી દેવી રહેલાં છે. એવી માન્યતા પણ પ્રચલિત છે. તે અને મંગરાજ રહસ્યમાં કહ્યું છે કેवर्णान्तः पार्थजिनः कलाफणा बिन्दुरस्त्र नागमहः । नागो र ईतु पछा तत्रार्हन् सूरिमेरुमयः॥
* શ્રી ધરણે નાગરાજ અને તેમના પત્ની છી પઢાવતી દેવી એ બંને શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવ છે અને તેમની ભક્તિ કરનારના સર્વ મને પૂર્ણ કરે છે.