________________
૨૩૨
મંત્રચિંતામણિ આ સ્થાપના ધ્યાનની કઈ વિશિષ્ટ પ્રણાલિકાને અનુસરીને કરેલી હોય એમ લાગે છે. ૧૪-હીબકારમાં ચાવીશ તીર્થકરોની ભાવના
શ્રી અરષિમંડલતેત્રમાં કહ્યું છે કેअस्मिन् वीजे स्थिताः सर्वे, ऋषभाया जिनोचमाः। वर्णेनिजैनिजैर्युक्ता ध्यातव्यास्तत्र सङ्गताः॥
આ બીજમાં પિતપતાના વણેથી યુક્ત એવા સર્ષભાદિ સર્વે તીર્થકો રહેલા છે, ત્યાં તેમનું વર્ણ અનુસાર ધ્યાન ધરવું.'
તાત્પર્ય કે હી કારની રચનામાં સહુથી ઉપર નાદની આકૃતિ હેય છે. તેને રંગ શ્વેત છે, એટલે ત્યાં શ્વેત વર્ણવાળા ચંદ્રપ્રભ અને પુષ્પદંત એટલે શ્રી સુવિધિનાથનું ધ્યાન ધરવું જોઈએ.
તેની નીચે બિંદુ હેાય છે. તેને વર્ણ શ્યામ છે, એટલે ત્યાં શ્યામ વર્ણવાળા શ્રી મુનિસુવ્રત તથા શ્રી અરિષ્ટનેમિનું ધ્યાન ધરવું જોઈએ.
તેની નીચે ચંદ્રલા હોય છે, તેને વર્ણ રક્ત હેય છે, એટલે ત્યાં રક્ત વર્ણવાળા શ્રી પદ્મપ્રભ અને શ્રી વાસુપૂજયનું ધ્યાન ધરવું જોઈએ.
કારને વણે નીલ છે, એટલે ત્યાં નીલ વર્ણવાળા શ્રી મલિલનાથ અને શ્રી પાર્શ્વનાથનું ધ્યાન ધરવું જોઈએ.
અને હું તથા જૂને વર્ણ સુવર્ણ સમાન પીળે છે,