________________
૨૨૭
તથા શાંતિક અને પૌષ્ટિક માઁ તત્ક્ષણુ
જૈન ધર્મ માં હી કાર–ઉપાસના
વિદ્યાઓ, કલા સિદ્ધ થાય છે.'
તાત્પર્ય કે આ જાતનાં ફૂલની ઈચ્છા રાખનારે હ્રી કારનું વેત વર્ણ ધ્યાન ધરવું.
त्वामेव बालारुणमण्डलाभं, स्मृत्वा जगत् त्वत्करजालदीप्रम् । विलोकते यः किल तस्य विश्व विश्वं भवेद् वश्यमवश्यमेव ॥
• ઉગતા સૂર્યના મંડલ જેવી કાંતિવાળા તને સ્મરીને જે તારા કિરણાના સમૂહથી દેદીપ્યમાન જગતને જુએ છે, તેને ખરેખર સમગ્ર વિશ્વ અવશ્યમેવ વશ થાય છે.’ તાપ કે જેને જનસમૂહનું આણુ કરવુ' હાય અને લેાકપ્રિયતા પ્રાપ્ત કરવી હાય, તેણે હી કારનું રકત વણું ધ્યાન ધરવું.
यस्तप्तचामीकरचारुदीत्रं, पिङ्गप्रभं त्वां कलयेत् समन्तात् । सदा मुदा तस्य गृहे सहेलि करोति केलि कमला चलाऽपि ॥
જે પીળી કાંતિવાળા તને તપાવેલા સેાનાની જેમ સુંદર રીતે સÖત્ર પ્રકાશમાન જુએ છે, તેના ઘરમાં ચલ એવી લક્ષ્મી પણ આનંદ અને લીલાસહિત ક્રીડા કરે છે.?