________________
મંચિંતામણિ સેલાપુરમાં એક જૈન ગૃહસ્થને ત્યાં આ વસ્તુ અમે નજરે જોઈ છે. તેઓ હ્રીંકારના મહાન ઉપાસક હતા અને પ્રાતઃકાલને લગભગ બધા જ સમય તેની ઉપાસનામાં જ વ્યતીત કરતા હતા. તેમની એ ઉપાસના પૂરી થવા આવે કે તેમને ત્યાં અભિમંત્રિત જલ લેવા માટે સ્ત્રી-પુરુષની હાર લાગતી. અમે તેમાંના કેટલાંક સ્ત્રી-પુરુષને પ્રશ્ન કર્યો હતું કે “આ જલથી તમને કંઈ ફાયદો જણ ખરે?” તેમણે ઉત્તરમાં જણાવ્યું હતું કે “જે ફાયદો ન થતા હેય તે અમે આટલે દૂર આ જલ લેવા આવીએ જ શા માટે? અને કેને કે ફાયદો થશે? તેની વિગતે પણ આપી હતી. ૧૨-ઈષ્ટિફલની પ્રાપ્તિ
જેણે હી કારની લાખ કે સવા લાખ મંત્રજપ વડે પૂર્વસેવા કરી છે અને હી કારની મંગલમય મૂર્તિને હૃદયરૂપી સિંહાસન પર સુપ્રતિષ્ઠિત કરેલી છે, એ સાધક હીં કારનું જૂદા જૂદા વણે ધ્યાન ધરીને ઈષ્ટફલની પ્રાપ્તિ કરી શકે છે. તે અંગે હકારવિદ્યાસ્તવનમાં કહ્યું છે કે
त्वां चिन्तयन् श्वेतकरानुकार ज्योत्स्नामयों पश्यति यत्रिलोकम् । श्रयन्ति तं तत्क्षणतो ऽनवद्य
विद्याकलाशान्तिकपौष्टिकानि ॥ “ચંદ્ર સમાન ઉજજવલ વર્ણથી તારું ધ્યાન ધરતે જે ઉપાસક ત્રણેય લેકને પ્રકાશમય જુએ છે, તેને નિર્દોષ એવી