________________
જૈન ધર્મમાં હીરકાર-ઉપાસના
૨૧. મેટું પૂર્વ દિશા ભણી રાખવું અને નીચેને મંત્ર બોલી શુદ્ધ થવાની ભાવના કરવી?
स्नानमंत्र-ॐ प्रापी प्रः अमले विमले अशुचिः. शुचिर्भवामि स्वाहा ।
અહીં સંપ્રદાય એ છે કે ઉપાસનાના પ્રથમ દિવસે કુમારિકા પાસે કેરે ઘડે પાણી મંગાવી તેના વડે સ્નાન કરવું. આ કુમારિકાએ શુદ્ધ વસ્ત્ર પહેરેલાં હોવાં જોઈએ. અને તેના પગ અલુઆણું એટલે બુટ કે ચંપલ આદિ પહેર્યા વિનાના જોઈએ.
(૨) સ્નાન કરી રહ્યા પછી જમણે હાથ હૃદય પર મૂકીને નીચેને મંત્ર બેલ અને હૃદય શુદ્ધ થવાની ભાવના કરવી ?
हृदयशुद्धिमन्त्र-ॐ विमलाय विमलचित्ताय झ्वी ી હવા
(૩) પછી શરીર તથા આત્માની સંપૂર્ણ શુદ્ધિ થવા માટે નીચેને મંત્ર બેલ તથા મારે શારીરિક અને આધ્યાત્મિક મલ દૂર થઈ રહ્યો છે...હું પવિત્ર થઈ રહ્યો છું, એવી. ભાવના કરવી :
कल्मषदहनमन्त्र-ॐ विद्युत्फुलिंगे महाविद्ये मम सर्व-- कल्मषं दह वह स्वाहा ।'
(૪) પછી વેત અથવા કસુંબલ રંગનું વસ્ત્ર પહેરીને ત્રણ વાર નીચેને મંત્ર બોલવાપૂર્વક પિતાના પાલમાં