________________
મચિંતામણિ
સર
તિલક કરવું. તે માટે રક્ત ચંદન અર્થાત્ રતાંદલીના ઉપયોગ
વિહિત છે.
સિમન્ત્ર
ધી નૈ" તે નમઃ ।। (૫) પછી ભૂમિને શુદ્ધ કરવા માટે નીચેનેા મત્ર બાલવા, भूमिशुद्धिमन्त्र - ॐ भूरसि भूतधात्रीयं विश्वाधारे नमः । (૬) પછી ઊનના આસન પર બેસવું.
(૭) તેમાં પ્રથમ મંત્રપટને પંચામૃતથી અથવા શુદ્ધ જલથી અભિષેક કરવા અને ત્યાર બાદ શુદ્ધ સ્વચ્છ અંગલૂછણુા વડે ઘસીને સાફ કરવા.
(૮) પછી તેના પર શ્વેત ચંદનનુ વિલેપન કરવુ. (૯) ત્યાર બાદ તેના પર જાઈ વગેરે પુષ્પ ચડાવવાં. (૧૦) (આપણી) ડાબી બાજુ આવે એ રીતે તેની પાસે દીપક કરવા તથા જમણી માજી ધૂપ કરવા કે અગરબત્તી સળગાવવી.
(૧૧) ત્યાર બાદ તેના માટે નિયત કરેલી ખાસ માલા વડે મત્ર જપના પ્રારભ કરવા ન
(૧૨) મંત્રજપ અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ એવી રીતે મધ્યમ ગતિએ નિરંતર (અંતર રાખ્યા વિના) કરવા.
+ માલાના પ્રકાર આદિ અંગે કેટલીક મહત્ત્વની વિચારણા 'મન્ત્રવિજ્ઞાન' પૃષ્ઠ ૨૦૦ થી શરૂ કરેલી છે, તે જિજ્ઞાસુએ અવશ્ય જોવી, નમકાર–મત્રસિદ્ધિ' ગ્રંથના એવીશમા પ્રકરણમાં પણ તે અંગે વિસ્તૃત વિવેચન જોઈ શકાશે.
.