________________
જૈન ધર્મોમાં હી કાર-ઉપાસના
૧
છે, એટલે કે તેનાથી આ પંચભૂત પર કામૂ મેળવી અચિંત્ય ફ્રાય કરી શકાય છે.
લાકનુ' પાલન અર્થાત્ રક્ષણ કરનાર દેવાને લાકપાલ કહેવાય છે. તે અડી" સામ, યમ, વરુણ અને વૈશ્રવણ એટલે કુબેર જાણવા કે જે ઈન્દ્રના સામ્રાજ્યની ચાર દિશાનું રક્ષણ કરે છે.
સૂર્યચંદ્ર આદિ ગ્રહેા એટલે (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) મંગલ, (૪) સુધ, (૫) શ્રૃહસ્પતિ (ગુરુ), (૬) શુક્ર, (૭) શનિ, (૮) રાહુ અને (૯) કેતુ એ નવ ગ્રહેા. આકાશમાં ીજા ગ્રહેા અનેક છે, પણ આ નવ ગ્રહો મનુષ્યના જીવન પર વિશેષ પ્રભાવ પાડનારા હાવાથી જ્યાતિષશાસ્ત્ર તથા મત્રશાસ્ત્રમાં તેમની ખાસ ગણના થાય છે. આ ગ્રહેા શુભ હાય તા મનુષ્યને સુખશાંતિને અનુભવ થાય છે, અન્યથા અનેક પ્રકારની વિટંબણાઓ ભાગવવી પડે છે અને જીવન ત્રાસરૂપ થઈ પડે છે. હી કારમાં આ નવે ય ગ્રહાની સ્થાપના થયેલી હાવાથી તેની ઉપાસના કરનારને આ ગ્રહેા અનુકૂળ રહે છે.
જૈનશાસ્ત્રામાં દશ દિક્પાલો કહેલા છે, તે આ પ્રમાણે રક્ષા કરનાર દેવનુ નામ
ઈન્દ્ર
યમ
× દિશા સમ્ધી જૈનોનું મંતવ્ય સમજવા માટે જી અમે એ રચેલી નવતત્ત્વ દીપિકા-પૃષ્ઠ ૧૨૧–૨૨.
દિશા
(૧) પૂર્વ (૨) દક્ષિણ