________________
મંચિંતામણિ
૨૧૨ (૩) પશ્ચિમ (૪) ઉત્તર
(૫) અગ્નિ
વરુણ સેમ અગ્નિ નૈઋત (નૈઋતિ) વાયુ ઈશાન
(૬) નૈઋત્ય (૭) વાયવ્ય (૯) ઈશાન
(૯) ઊર્વે
(૧) અધઃ
નાગ આ દશેય દિપાલથી હી કાર સુરક્ષિત છે.
મંત્રાધિરાજ કલ્પમાં ડ્રીંકારને મહિમા વર્ણવતાં કહ્યું છે કે
हितं जयावहं भद्रं कल्याणं मङ्गलं शिवम् । तुष्टिपुष्टिकरं सिद्धिप्रदं निर्वृतिकारणम् ॥ निर्वाणाभयदं स्वस्तिशुभधृतिरतिप्रदम् । मतिबुद्धिप्रदं लक्ष्मीवर्द्धन सम्पदा पदम् ॥ त्रैलोक्याक्षरमेनं ये संस्मरन्तीह योगिनः । नश्यत्यवश्यमेतेषामिहामुत्रभवं भयम् ॥
લેકચાક્ષર એટલે હી કાર સાધકનું હિત કરનારે છે, જ્યને લાવનારે છે, સુખને આપનારે છે, કલ્યાણ કરનારે