________________
-
-
- - -
-
૨૧૦
મંચિંતામણિ અહેજ મંત્રની મુખ્યતાવાળાં મહાન યંત્રને સિદાચક તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મમાં તેની પૂજાને અતિશય મહિમા છે. આ સિદ્ધચક્રનું સ્વરૂપ પણ હકારમાં અંતર્ગત છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મને તક્નત્રયી કહેવામાં આવે છે. આ તત્વત્રયી હકારમાં સમાયેલી છે.
સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સચ્ચારિત્રને આત્માના મુખ્ય ગુણે માનવામાં આવે છે. તેના પરિપૂર્ણ વિકાસથી જ કઈ પણ આત્મા મેક્ષમાં જઈ શકે છે. આ ગુણે હીં કારમાં વ્યાપીને રહેલા છે.
જે સંસારસાગર તરવામાં સહાયભૂત થાય તેને તીર્થ કહેવામાં આવે છે. આવાં તીર્થોની યાત્રા કરવી એ જીવનને અણમોલ લહા ગણાય છે અને તેથી શ્રદ્ધાળુ આત્માઓ પ્રતિવર્ષ કઈને કઈ તીર્થની યાત્રા કરે છે. પરંતુ આ સર્વ તળે હી કારમાં સમાઈ ગયેલાં છે.
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ વસ્તુઓને પંચભૂત કહેવામાં આવે છે. આ વિશ્વની તમામ દશ્ય વસ્તુઓ આ પંચભૂતની બનેલી છે. આ પંચભૂત પર કાબૂ મેળવવા માટે તથા તેની શુદ્ધિ કરવા માટે ખાસ મને રોજાયેલા છે, પરંતુ હી કાર એકલે એ બધાની ગરજ સારે પરમેષ્ઠીનું વિસ્તારથી વર્ણન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું. આ ગ્રંથ થડા વખત પહેલાં જ પ્રકટ થયેલ છે અને પ્રાપ્ત કરવા સુલભ છે.