________________
[ 9 ]
જૈન ધર્મમાં હી કાર–ઉપાસના
૧. પ્રાસ્તાવિક
જૈન ધર્માંમાં હી કારની ઉપાસના ઘણી આગળ વધેલી છે. કદાચ એમ કહીએ કે આ ખાખતમાં તે સહુથી મોખરે છે, તે પણ અતિશયાક્તિ લેખાશે નહિ, હી કારને લગતા -કલ્પા, સ્તોત્રા, સ્તુતિ તથા ચત્રા વગેરે જૈનધમ માં જેટલા પ્રમાણમાં નજરે પડે છે, તેટલા અન્ય ધર્મમાં ભાગ્યે જ નજરે પડે છે. વળી દરેક જૈનમ"દિરમાં પ્રાય: ત્રાંષાના પતરા પર તૈયાર કરેલા નાના—માટો હી કારના પૂજનયંત્ર હાય છે અને ચિત્રા વગેરેમાં પણ તેને ખાસ સ્થાન આપેલું હાય છે.
જૈના એમ માને છે કે હી કારમાં પાંચપરમેષ્ઠી,
* નમસ્કાર મંત્રની ગણુના કરવા માટેના વિશિષ્ટ મંત્રાવાળા પુસ્તકને અનાનુપૂર્વી કહે છે. તેમાં ચાવીશ તીથ કરા, કાર તથા ન્હી કારનાં ખાસ ચિત્રા આપેલાં હાય છે. .