________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૫
દન આપે અને આપણા મનેરથા પૂરા કરવાના કોલ આપે. પછી તા જ્યારે જ્યારે સ્મરણ કરીએ, ત્યારે તે હાજર થાય છે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરી શકાય છે. કેટલાકનું મ'તવ્ય એવું છે કે આ કાલમાં મંત્રદેવતા સાક્ષાત્ તા પ્રકટ થતા નથી, પણ અમુક પ્રત્યયા દ્વારા તેમની પ્રતીતિ કરાવે છે અને ઉપાસકના મનેરથા ફળવા લાગે છે,
છેવટે તા આ વિષય અનુભવના છે અને જેને જે પ્રકારના અનુભવ થાય, તે પર જ તેણે આધાર રાખવાના છે.
હી કારવિદ્યાનું આટલું અનુષ્ઠાન થઈ ગયા પછી. ખીજા કોઈના લાભાથે તેનું અનુષ્ઠાન કરવું હાય તેા ચાક્કસ વિનિયેગપૂર્વક થઈ શકે છે અને તેથી ધાયુ" ફળ મેળવી શકાય છે.
વળી આ હી કાર વિદ્યાનું અનુષ્ઠાન કરનાર ૧૦૮ મંત્ર મેલીને જલને અભિમ"ત્રિત કરે અને તે કોઈપણ રાણીને આપે તે તેનાથી એ રાગીના રાગ મટી જાય છે અને તે અંતરના આશીર્વાદ આપે છે.
તેમજ આ અનુષ્ઠાન કરનાર ૧૦૮ વાર હી કાર વિદ્યાના મૂલમંત્રથી કુંકુમને અભિમંત્રિત કરી કાઈ ને આપે તે તેના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને તેને કોઈ પણુ પ્રકારની મુશ્કેલી હેાય તે તેનું નિવારણ થાય છે.
ખરેખર ! હા કારવિદ્યા એ મહાવિદ્યા છે અને તે વર્તમાનકાળે ચિંતામણિ રત્ન સરીખું અદ્દભુત કાર્ય કરે છે.. સૌભાગ્યકાંક્ષીઓએ તેના લાભ જરૂર લેવા.