________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૩ કે જ્યારે શુભ ગેમને કોઈ પણ વેગ ન જણાય ત્યારે મનમુહૂર્તને ચેગ સાધવે. તાત્પર્ય કે સાધકને જે દિવસે મંત્રસિદ્ધિ કરવાનું તીવ્ર મન થાય, તે જ દિવસને વધારે અનુકૂલ સમજી સિદ્ધિની તીવ્ર ભાવનાપૂર્વક મંત્રજપ ચાલુ કરવા. ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક આ પ્રકારે જપ ચાલુ રાખવાથી મંત્રસિદ્ધિ થાય છે.
મંત્ર આપણુ મનમાં બરાબર જડાઈ જાય, આપણુ. અંતરના તારેતારમાં વસુઈ જાય અને હરઘડી તેનું સ્મરણ થયા કરે, ત્યારે સમજવું કે મંત્રપાસનામાં પ્રગતિ થઈ છે. મંત્રજપ બરાબર થતું હશે તે થોડા જ દિવસમાં આવું પરિણામ આવ્યા વિના રહેશે નહિ.
મંત્રપાસકે પ્રતિદિન દેવતાપૂજન, ધ્યાન અને જપ ઉપરાંત હેમ પણ કરવાનું હોય છે, તે વાત બરાબર લક્ષ્યમાં રાખવી. તેમની સંખ્યા જપની સંખ્યાના બરાબર દશમ ભાગની હોય છે, એટલે ૫૦૦૦ મંત્રજપ કરનારે પ૦૦ હેમ કરવા જરૂરી છે. જે એટલા હામ થઈ ન શકે તે તેથી, બમણું સંખ્યાને જપ કરી લે જોઈએ, એટલે કે પ્રાતઃકાલ. અને સાયંકાળે ૩૦૦૦-૩૦૦૦ જપ કરવાનું રાખવું જોઈએ
હેમ માટે ત્રિણિયે કે ચખૂણિયે કુંડ તૈયાર કરવું જોઈએ અને તેમાં ખીજડીનાં કાષ્ઠ વાપરવા જોઈએ. તેમાં અગ્નિ પ્રકટાવતી વખતે અગ્નિસ્થાપન મંત્ર બેલ જોઈએ. અગ્નિ પ્રકટ થયા પછી ગુગળ અને કણેરમાં ઘી મેળવી હેમ કર જોઈએ અને ત્યાર પછી કેપ, દ્રાક્ષ, અગર